Utility Of Radiology

CT scan Technology હાઇ રીઝોલ્યુશન Imaging

Ultrafast, Multislice, Whole body CT SCAN

તકલીફો અને CT Scan ની ઉપયોગીતા

માથાનો દુ:ખાવો સાયનસનો દુ:ખાવો, લકવાની અસર :

CT Brain, PNS

 • કોઇ પણ પ્રકારનો ચેપ જેવો કે ટીબી પરૂ ની ગાંઠ
 • Tumor (કેંન્સરની ગાંઠ)
 • સાયનસમાં CT Scan થી તેમાં કેટલો કેટલો ચેપ છે અને એ કઢાવવા ઓપરેશન કરવું કે નહિં એ જાણી શકાય છે.
 • લકવાની અસર માં Brain માં કેટલું Clot થયેલું છે કે damage થયું છે તે જાણી શકાય.
કાનમાંથી રસી નીકળવી, કાનમાં અવાજો સંભળાવવા :

HRCT Temporal Bone

 • કાનની રસી, ચેપની ગાંઠ (Cholesteatoma)
 • ચેપ કેટલો ફેલાયેલો છે.
 • લોહીની નસ ફુલવી
 • કેંન્સરની ગાંઠ વગેરે જાણી શકાય.ગળા પર ગાંઠ અથવા ખોરાક ગળવામાં કે બોલવામાં તકલીફ, અવાજ બદલાઇ જવો :

CT Neck

 • સ્વરપેટી કે શ્વાસ નળીની ગાંઠ (સાદી અથવા કેંન્સર ની)
 • અન્નનળીની ગાંઠ
 • થાઇરોઇડ કે બીજી ગ્રંથીની ગાંઠ
 • જીભ નું કેંન્સર
 • ગાલનું કેંન્સર
 • તમાકુના વ્યસન વાળી વ્યકિતમાં જીભ અને ગાલના કેંન્સરની શક્યતા વધારે હોય છે.
પગમાં, પેટમાં, ફેફસામાં કે મગજમાં લોહિનું ભ્રમણ ઓછું થવું :

CT Angiography 3D

 • શરીરના દરેક ભાગની લોહિની નસની તપાસ જે લોહિનું ભ્રમણ જાણવામાં અને નસ કેટલી બંધ છે એ જાણવાભમાં મદદરૂપ નિવડે છે.ફેફસાની તકલીફ :

HRCT Chest / CECT Chest

 • તકલીફ જેવી કે,
 • શ્ર્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા, કેંન્સર
 • બીડી કે સિગરેટની આદત થી ફેફસામાં કેંન્સર કે ફેફસા નબળા થઇ જવાની ખૂબ જ શક્યતા રહેલી છે.
 • કોઇપણ ચેપ હોય તો તે કયા પ્રકારનો છે ટીબીનો કે સાદો તે જાણી શકાય છે.
 • ગાંઠ હોય તો સાદી ટીબીની ગાંઠ કે કેંન્સરની ગાંઠ છે તે જાણી શકાય છે.
 • ધૂમ્રપાન કરતી વ્યકિતમાં ફેફસા પર કેટલી અસર છે. અને કેંન્સરની ગાંઠ થઇ હોય તો તે જાણી શકાય છે.
 • ફેફસામાં પાણી ભરાયું હોય તો તે જાણી શકાય છે.
પેટમાં દુ:ખાવો, ઉલટી , ઝાડામાં લોહી પડવું , પેટ ફુલી જવું વગેરે...

CT Abdomen, CT Enterography, CT Urography

સામાન્ય કારણો કે જેનાથી પેટામાં અચાનક કે લાંબા સમયથી દુ:ખાવો રહે છે તે

 • પેશાબની નળીમાં નાની પથરી ફસાઇ જવી (ઘણીવાર એ સોનોગ્રાફી કે X-Ray પર પકડાતી નથી)
 • સ્વાદુપિંડ પર સોજો
 • પિત્તાશય પર સોજો કે પથરી
 • એપેંન્ડીક્ષનો દુ:ખાવો કે એપેંન્ડીક્ષ ફાટી જવું. (કોઇવાર આંતરડાની પાછળનું એપેંન્ડીક્ષ સોનોગ્રાફી પર પડવું અશકય બને છે)
 • આંતરડા પર સોજો, આંતરડા ગુંચવાઇ જવા, આંતરડાનો લોહિનો સપ્લાય ઓછો થવો
 • કીડની પર સોજો કે કીડનીની પથરી
 • લીવર પર સોજો કે લીવરમાં પરૂની ગાંઠ
 • પેટના કોઇપણ ભાગમાં કેંન્સરની ગાંઠ થવી
 • સ્ત્રીઓમાં ગભૉશય કે અંડાશયની ગાંઠસતત તાવ આવવો વારંવાર તાવ આવવો :

Pyrexia of unknown origin

 • ધણીવાર તાવ સતત અથવા વારંવાર આવે છે, દવા લેવાથી ઉતરી જાય છે, પરંતુ કારણ પકડાતુ નથી હોતું અને એક્ષ રે તથા સોનોગ્રાફી નોમૅલ આવે છે.
 • એવા દદીમાં તાવના કારણો જેવા કે ફેફસામાં ન્યુમોનિયાની અસર, પેટમાં કસ્સે પરુની કે કેંન્સરની ગાંઠ વગેરે પકડી શકાય છે.
અકસ્માત :

Accident

 • અકસ્માતથી માથામાં, ફેફસામાં, પેટના વિવિધ ભાગો જેવા કે લીવર, બરોળ , કીડની , સ્વાદુપિંડ વગેરેમાં, મણકામાં કે સાંધામાં નાની ઈજાથી માંડીને જીવલેણ ઈજા થાય છે.
 • CT Scan દ્રારા દરેક પ્રકારની ઇજા/ હેમરેજ પકડી શકાય છે, અને તેનો ત્વરિત ઇલાજ થઇ શકે છે. એક્ષ-રે અને સોનોગ્રાફીમાં દરેક ઈજા પકડાતી નથી.કેંન્સર :

 • દરેક પ્રકારના કેંન્સરમાં કેંન્સરના નિદાન સાથે એનું સ્ટેજ નક્કી કરવું એટલું જ ઉપયોગી છે, અને તોજ એનું ઓપરેશન કરવું કે દવા આપવી એ નક્કી થઇ શકે છે.
 • CT Scan દ્રારા દરેક પ્રકારના કેંન્સરમાં ક્યા ભાગનું છે... કેટલું ફેલાયેલું છે (સ્ટેજ) ઓપરેશન અથવા ટ્રીટમેંન્ટની કેંન્સરની ગાંઠ પર કેટલી અસર છે તે તમામ માહિતી મળે છે.

કેંન્સર નિદાન

શું કેંન્સર ને હરાવવું અશક્ય છે?
વહેલા નિદાન અને તે પ્રમાણે લીધેલી વહેલી સારવાર થી કેંન્સરને પણ હરાવી શકાય છે.
વહેલા નિદાન માટે કેંન્સરની શરૂઆત ના ચિંન્હો દેખાય એટલે જ જાગી જવાની જરૂર છે.
શરીરના વિવિધ ભાગના કેંન્સર અને ચિંન્હો :
 • Brain (માથું) : ખૂબ જ દુ:ખાવો, ખેંચ આવવી, બેહોશ થઇ જવું વગેરે...
 • Neck (ગળું) : ગળવામાં તકલીફ, દુ:ખાવો, અવાજ વારંવાર બેસી જવો, બોલવામાં તકલીફ, મોઢુ ખોલવામાં તકલીફ, જીભ ઉપર ચાંદુ પડવું વગેરે...
 • Lung (ફેફસા) : ખાસી આવવી, ગળફામાં લોહી પડવું, વજન ઉતરી જવું, ભૂખ ન લાગવી વગેરે...
 • Abdomen (પેટ) : પેટમાં વારંવાર દુ:ખાવો, પેટ ફુલી જવું, ભૂખ ન લાગવી ઉલટી થવી. પેટમાં લીવર, કીડની, સ્વાદુપિંડ, પિતાશય જઠર અને આંતરડાનું કેંન્સર થઇ શકે અને તેના ચિંન્હો તે પ્રમાણે અલગ અલગ હોય.
 • Peivis (પેઢું) : પેશાબની થેલીનું કેંન્સર જેમાં પેશાબમાં લોહી પડે. પુરૂષોમાં પ્રોસ્ટેટનું કેંન્સર. CT Scan and MRI સ્ટેજીંગ માટે ઉપયોગી, સ્ત્રીઓમાં ગભૉશય કે અંડાશયનું કેંન્સર, જેમાં પેટ ફૂલી જવું, દુ:ખાવો થવો જેવી તકલીફો થઇ શકે.

1.5 T 16 Channel HD XT MRI

એ ખુબજ એડવાન્સ ટેકનોલોજી છે જે મદદ કરે છે વધારે ઝિંણવટ ભર્યુ નિદાન કરવામાં

તકલીફો અને MRI ની ઉપયોગીતા

MRI BRAN (મગજની તપાસ)

ઉપયોગીતા :
 • માથાનો દુ:ખાવા (Brain with Venography)
 • ખેંચ આવવી (Brain with Epilepsy)
 • લકવાની અસર (Brain with Angiography) એન્જીઓગ્રાફેથી લોહીની નસ કેટલી બ્લોક છે અને કયા લેવલ સુધી બ્લોક છે તે જાણી શકાય છે
 • મગજમાં ગાંઠ (Brain with Perfusion) કેંન્સર છે કે ચેપની છે અને કેંન્સર Low Grade છે કે High Grade તે જાણી શકાય છે.

Brain Perfusion

Angiography


Brain Epilepsy

Tractography

MRI SPINE (મણકા અને ગાદીની તપાસ)

ઉપયોગીતા :
 • ગરદનનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો
સામાન્ય કારણો :
 • મણકાની ગાદી દબાઇ જવી
 • ગાદીને કારણે નસ પર દબાણ આવવું
 • ઇજા થવાની મણકો દબાઇ જવો
અન્ય કારણો :
 • મણકાનો ટી.બી.
 • મણકામાં કે કરોડરજ્જુમાં ગાંઠ હોવી
MRI SPINE (STRESS TEST)

ચાલવાથી કે ઉભા રહેવાથી કમરનો દુ:ખાવો થવો અને સુવાથી આરામ મળવો આ તપાસથી દદીમાં ચાલવાથી કે ઉભા રહેવાથી ગાદી પર કેટલું દબાણ આવે છે તે જાણી શકાય છે.
MRI SHOULDER (ખભાની તપાસ)

ઉપયોગીતા :
 • ખભો જકડાઇ જવો (Frozen Shoulder)
 • ખભાનો દુ:ખાવો
 • સાંધામાં સોજો આવવો
 • ઈજા પછી હાથ ઉંચો કરવામાં તકલીફ

MRI KNEE (ઘુંટણની તપાસ)

ઉપયોગીતા :
 • સાંધામાં દુ:ખાવો, સોજો
 • ઇજા પછી ચાલવામાં તકલીફ
 • ચાલતી વખતે ઘુંટણમાંથી પગ ફરી જવા (Ligament Injury)
 • ઘુંટણનો વા (Arthritis)MRI HIP( થાપાની તપાસ)

ઉપયોગીતા :
 • દુ:ખાવો, સોજો
 • ચાલવામાં તકલીફ
 • બેસીને ઉઠવામાં તકલીફ

Avascular Necrosis

Tuberculosis

MRI ANKLE (પગની ઘુંટીની તપાસ)

ઉપયોગીતા :
 • ઇજા પછી સોજો આવવો
 • દુ:ખાવો અને ચાલવામાં તકલીફ
 • Diabetes ના દદીઓને પગમાં ઇંન્ફેકશન થવું

High Resolution Sonography

તકલીફો અને Sonography ની ઉપયોગીતા

Shoulder

ઉપયોગીતા :
 • ખભો જકડાઇ જવો (Frozen Shoulder)
 • સ્નાયુ ફાટી જવા (Tendon Tear)
 • પાણી ભરાવુ (Joint Effusion)

Wrist

ઉપયોગીતા :
 • હાથની આંગળીમાં ઝણઝણાટી થવી
 • કાંડા પર સોજો
 • કાંડાઓ નો દુખાવો
 • Carpal Tunnel Syndrome
Fingers

ઉપયોગીતા :
 • વાગ્યા પછી આંગળી વાળવામાં તકલીફ
 • સાંધામાં સોજો
 • સ્નાયુ ટુટી જવો
 • Rheumatoid arthritis (RA) ની અસર

Muscles

ઉપયોગીતા :
 • સોજો આવવો
 • વાગ્યા પછી – વાગ્યા વગર સ્નાયુમાં લોહી જામી જવું, સ્નાયુ ફાટી જવા સ્નાયુમાં ચેપ (Abscess) લાગવો વગેરેKnee

ઉપયોગીતા :
 • ઘુડણમાં પાણી ભરાવું
 • સ્નાયુની ઇજા અને સોજો

Ankle

ઉપયોગીતા :
 • પગની મોચ આવવી
 • સોજો આવવો
 • સ્નાયુની ઇજાElbow

ઉપયોગીતા :
 • Tennis Elbow
 • વાગ્યા પછી સોજો આવવો
 • મોચ આવવી

Thyroid

ઉપયોગીતા :
 • થાઇરોઇડની ગાંઠ અથવા થાઇરોઇડ પર સોજો
 • ગાંઠ સાદી છે કે કેંન્સરની અને જો કેન્સરની ગાંઠની શંકા હોય તો (Biopsy) કે (FNAC) કરી નિદાન કરી શકાયBreast

ઉપયોગીતા :
 • Regular Screening માટે ૫૦ વષૅની ઉમર પછી જરૂરી
 • Lump (ગાંઠ) હોય તો તે કયા પ્રકારની છે ?
 • તથા (Biopsy)/ (FNAC) ની જરૂર છે ? એ નકકી કરી શકાય છે.

Orbit

ઉપયોગીતા :
 • ઇજા થવી
 • આંખનો પડદો ફાટી ગયો હોય
 • આંખમાં પાછળ લોહી જામ્યુ હોયSkin

ઉપયોગીતા :
 • ચામડી પર નાની ગાંઠ હોય તો કયા પ્રકારની છે. એને ચામડીમાં કેટલી ઉડે સુધી છે તે જાણી શકાય જેથી સારવાર કરવામાં સરળતા રહે.
WhatsApp WhatsApp us