SPECIAL INVESTIATION

કેંન્સર નિદાન (Cancer Diagnosis)

શું કેંન્સર ને હરાવવું અશક્ય છે?(Fight Back)

  • ના જરૂર છે થોડી સજાગતાની અને એના ચિંન્હો ની જાણકારી
  • સમયસર વહેલુ અને સચોટ નિદાન તે પ્રમાણે ની સચોટ સારવાર થી ઘાણા કેન્સર સામે જીતી શકાય છે.
શરીરના વિવિધ ભાગના કેંન્સર અને ચિંન્હો :
  • Brain (માથું) : ખૂબ જ દુ:ખાવો, ખેંચ આવવી, બેહોશ થઇ જવું વગેરે...
  • Neck (ગળું) : ગળવામાં તકલીફ, દુ:ખાવો, અવાજ વારંવાર બેસી જવો, બોલવામાં તકલીફ, મોઢુ ખોલવામાં તકલીફ, જીભ ઉપર ચાંદુ પડવું વગેરે...
  • Lung (ફેફસા) : ખાસી આવવી, ગળફામાં લોહી પડવું, વજન ઉતરી જવું, ભૂખ ન લાગવી વગેરે...
  • Abdomen (પેટ) :
    • પેટમાં વારંવાર દુ:ખાવો થવો.
    • પેટ ફૂલી જવું
    • વારંવાર ઉલટી થવી.
    • ઝાડામાં લોહી પડવું
    • પેશાબ માં લોહી પડવું
    • કારણ વગર વજન ઉતરી જવું
  • Peivis (પેઢું) :
    • પેશાબમાં લોહી પડવું,
    • સ્ત્રીઓમાં મેનોપોઝ પછી પાછું માસિક ચાલું થવું.
    • પુરૂષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિની ગાંઠ થવી.
    • આ પ્રકારના ચિન્હોને ન અવગણતા તે માટે ત્વરિત તપાસ કરવી ખૂબ જરૂરી છે.
    • કારણ કે કેન્સર માં શરૂઆતમાં ખૂબ જ નજીકના ચિન્હો આવે છે.

  • અલગ અલગ તકલીફો માટે વિવિધ તપાસ જેવી કે સોનોગ્રાફી, C.T. Scan (સી.ટી.સ્કેન), MRI અને જરૂર પડ્યે તો Biopsy કરીને ચોક્ક્સ નિદાન સુધી પહોંચવામાં આવે છે.
  • જરૂર પ્રમાણે રેડિયોલોજીસ્ટ સાથે ચચૉ કરી રોગ ની તિવ્રતા અંગે માહિતિ મેળવી શકાય છે.
વિશેષતા :
  • ૧૫ વષૅનો અનુભવ (૮૦૦૦ થી પણ વધું કેંન્સર નિદાન નો અનુભવ)
  • એડવાન્સ ટેકનોલોજી
    32 Slice CT Scan , 1.5 T MRI, High Resolution USG.
  • USG or CT guided Biopsy
WhatsApp WhatsApp us