SPECIAL INVESTIATION

MRI Knee (3D volume)

(ઘુંટણ ની સાદી તપાસ થી એક કદમ આગળ)

ઉપયોગીતા :
  • આ તપાસ માં ધુંટણ ની ૧ mm જાડાઇ ના sections લઇ તપાસ કરવામાં આવે છે જે સામાન્ય રીતે કોઇપણ સાદા MRI માં ૪ થી ૫ mm હોય છે.
  • વધારે ઝીણવટ ભરી મહિતી મળે છે.
  • ખાસ કરીને ધુંટ્ણ ની ગાદી માટે વધારે ઉપયોગી નિવડે છે કારણ કે ડોકટર ગાદીનું ૩ dimention માં અવલોકન કરી શકે છે.
કેવી રીતે કરવામાં આવે છે?
  • પહેલા સાદુ MRI કરીને તેજ વખતે Special Software ની મદદથી ધુંટણ ની ૩ Dimention Image લેવામાં આવે છે.
  • કોઇ પણ પ્રકારની પૂવૅ તૈયારી ની જરૂર હોતી નથી.
WhatsApp WhatsApp us