SPECIAL INVESTIATION

MRI Neurography lumbar Spine

(કમરની નસની ૩D તપાસ) (Back Pain માટે)

મણકાના સામાન્ય MRI સાથે થતી આ એક advance તપાસ છે જેનાથી વધારે સારી માહિતી મળે છે.

શું જાણી શકાય ?
  • ગાદી ખસી હોય અને જે નસ પર દબાણ થતુ હોય તો એ નસથી સ્થીતિ જાણી શકાય.
  • એક થી વધારે લેવલ પર ગાદી ખસી હોય તો કયા લેવલ ની ગાદી વધારે દબાણ કરે છે તે નસ પર સોજો છે કે નહીં એ જોઇ તે નક્કી કરી સકાય.
  • ગાદી સિવાયનાં કરમના દુ:ખાના કારણો જેવાકે ફક્ત નસ પર સોજો, નસ ની ગાંઠ વગેરે જાણી શકાય.
કેવી રીતે કરવામાં આવે છે?
  • સાદી મણકાની તપાસ ની જેમજ ફક્ત MRI મશીનમાં સૂઇને કરાતી હોય.
  • ભૂખ્યા રહેવાની કે ઇન્જેકશન આપવાની જરૂર નથી.
  • કોઇ પણ આડ અસર થતી નથી.
WhatsApp WhatsApp us