SPECIAL INVESTIATION

High Resolution sonography of shoulder

(ખભાની સોનોગ્રાફી)

શેના માટે ઉપયોગી છે?
  • ખભાનો દુ:ખાવો કે સોજો
  • ખભો જકડાઇ જવો.
  • પડ્યા પછી ખભો ઉપર કરવામાં તકલીફ
  • ડાયાબીટીસ ના દદી માં ખભો જકડાઇ જવો.

આ બધા સંજોગો માં સ્નાયું ફાટી ગયો છે કે નથી ? ખભામાં પાણી ભરાયું છે કે નથી ? એ બધી માહિતી મળે છે, જેની તરત સારવાર થઇ શકે.

કેવી રીતે કરવામાં આવે છે?
  • High Resolution મશીન વડે ખભાની તપાસ જુદી જુદી position માં રાખીને કરવામાં આવે છે.
  • કોઇપણ તૈયારીની જરૂર હોતી નથી. સીધી જ તપાસ થઇ શકે છે.
WhatsApp WhatsApp us